ભગવાનેશ્વર મંદિરનો પાટોત્સવ

765

શિવવિહાર ટ્રસ્ટ સંચાલિત સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરનો ૪૭મો સ્થાપના મહોત્સવની આજે ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે પૂજા-અર્ચના તેમજ મંત્રોચ્ચાર સાથે લઘુરૂદ્ર ભૂદેવો દ્વારા કરવામાં આવ્યો હતો. જેનાં દર્શનનો લ્હાવો ભાવિક ભાઇઓ-બહેનોએ લીધો હતો.

Previous articleઢસા માંડવા પાસે કાર ડીવાઇડર સાથે અથડાતા માતા-પુત્રના મોત
Next articleસરકારી ઇજનેરી કોલેજ ખાતે ભાવનગર લોકસભા ચૂંટણીની આજે મતગણતરી