સેક્ટર ૧૫ સ્થિત મહિલા આઇટીઆઇ પર કાનુની શિબિરનું આયોજન કરાયુ હતુ. જેમાં ઉપસ્થિત ૧૨૦ જેટલી બહેનોને પેરા લીગલ એડવાઇઝર અને કોર્ટના મિડિયેટર સુધીર દેસાઇએ પોસ્ટ લીટીગેશન કેસ જે કોર્ટમાં ચાલવા પર આવી ગયા હોય અને પ્રિ લીટીગેશન કેસમાં દાખલ કરવા પહેલા તેમાં કોર્ટ સમાધાન કરાવી શકે છે, તેમ જણાવ્યુ હતુ.