પંચદેવ મંદિર પરિસરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સેક્ટર ૨૨ વસાહત મંડળના ઉપક્રમે યોજાયેલી રક્તદાન શિબિરમાં ૫૮ દાતાએ રક્ત આપ્યુ હતુ.
આ તકે મંદિરના ભાનુપ્રસાદ મહારાજ અને કોર્પોરેટર હર્ષાબા ધાંધલ દ્વારા ૫૦મી વખત રક્તદાન કરાયુ હતુ. શિબિરમાં ફાયર બ્રિગેડમાં નવા ભરતી થયેલા ૧૪ જવાનો દ્વારા પ્રથમ વખત રક્તદાન કરવામાં આવ્યુ હતુ.