ગાંધીનગરમાં આજથી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન : ભવ્ય પોથીયાત્રા કઢાઈ

952
gandhi2312018-6.jpg

ગાંધીનગરના સેકટર – પ/બી માં આવેલ મહાકાળી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ભાગવતની પોથીયાત્રા ધામધુમથી કાઢવામાં આવી હતી. જેના યજમાન સ્થાને અંબુસિંહ ગોલના ઘરેથી આ પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સ્થાનિક તેમજ શહેરના ભકતોએ ઉમંગભેર ભાગ લીધો હતો.

Previous articleગાંધીનગર સે.ર૮ જીઆઈડીસીની બંધ ફેકટરીમાંથી દારૂ ઝડપાયો
Next articleસ્વામિ નિર્દોષાનંદ હોસ્પિટલ માટે સુરત ખાતે રકતદાન કેમ્પ યોજાયો