બાબકોમાં સ્વચ્છતાના ગુણો ખીલવવા પાલિતાણાની પ્રા.શાળામાં નવતર પ્રયોગ

742
bvn2312018-8.jpg

રાજયભરની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવે છે. અને મૂલયલક્ષી શિક્ષણની જરૂરીયાત ઉભી થતાં મુલ્ય લક્ષી શીક્ષણની વિવિધ પ્રવૃતિઓ દ્વારા રાજયભરમાં બાળકોના સર્વાગીણ વિકાસ માટે ઘણુ સારૂ કાર્ય થાય છે. ત્યારે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં મારી શાળાની સફરે શિર્ક્ષકથી અનેક નવતર પ્રયોગ શરૂ કર્યો જેમાં મુખ્ય બાબત એ હતી કે આ પ્રવૃતિમાં શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા અને  તેની બાળકોની ટીમ રીશેષ સમય દરમિયાન દર શુક્રવારે બાળકોના નખ કાપી આપે તેમજ મધ્યાહન ભોજન જમવા માટે જે બાળકો સમચી ન લાવ્યા હોય તે બાળકોને ચમચી પણ આપે સાથો સાથ આ શિક્ષક દર ગુરૂવારે રીશેષમાં હાથમાં સવારણો લઈશ ાળાની સફાઈ પણ કરે અને પોતાની બાળકોની ટીમ બાળકોને કચરો કચરા પેટીમાં જ નાખે તથા સ્વચ્છ કપડાં પહેરીને શાળાને આવવું. 
આ પ્રયોગ રાષ્ટ્રને કેમપ ઉપયોગી થાય..!! આ નવતર પ્રયોગના માધ્યમથી દરે સરકારી કચેરીના મૂખ્ય વડા પણ દિવસમાં ૧ વખત પોતાની કચેરીની સફર કરે અને ધ્યાનમાં આવતી બાબત પોતે અમલ કરે એટલે સ્વચ્છ ભારત નિર્માણ અભિયાનમાં સાચા અર્થમાં મુખ્ય અધિકારીનો ભુમિકા અદા થશે. 

Previous articleતક્ષશીલા વિદ્યાપીઠ ખાતે વાર્ષિકોત્સવ ઉજવણી
Next articleઅંધશાળાના વિદ્યાર્થીઓનો ગીર અભ્યારણ પ્રવાસ