અજય જાડેજાનું ૪૯મું રક્તદાન

725
bvn2312018-4.jpg

ભાવનગરના મીલેટ્રી સોસાયટીમાં આવેલા બજરંગદાસ બાપા હોલ ખાતે ક્ષત્રિય યુવાનો દ્વારા આકસ્મીક મૃત્યુ પામેલુ યુવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું. આ કેમ્પમાં કુલ ૧૦૮ બોટલ રક્તદાન થયુ હતું. આ પ્રસંગે રક્તદાતા અજય જાડેજાએ ૪૯મી વખત રક્તદાન કર્યુ હતું. આ માટે તેઓને આયોજકો અને મહેમાન પદે બિરાજેલા રાજ્ય પરિવારના શીવાબાપાએ અભિનંદન આપ્યા હતા. આ રક્તદાતાને સફળ બનાવવા માટે યુવા ટીમે ખુબ જ જહેમત ઉઠાવી હતી.

Previous articleઅંધશાળાના વિદ્યાર્થીઓનો ગીર અભ્યારણ પ્રવાસ
Next articleઅનિડા (ડેમ) પ્રા.શાળાના બાળકોનું NMMSની પરિક્ષામાં ઝળહળતું પરિણામ