સ્ટેટ બેન્ક જ્ઞાનર્જન અને વિકાસ સંસ્થા દ્વારા રક્તદાન શિબિર

820

ગાંધીનગર ઼ સ્ટેટ બેન્ક જ્ઞાનર્જન અને વિકાસ સંસ્થા, (ટ્રેનિંગ સેન્ટર), ગાંધીનગર દ્વારા સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કનાં સહયોગથી રકતદાન શિબિર યોજાઇ હતી. ગરમીના દિવસોમાં લોહીની માંગનું પ્રમાણ ખૂબ ઊંચું હોવાની વાતનું ધ્યાન રાખીને બેન્ક દ્વારા આ પ્રયાસ કરાયો હતો. સંસ્થાના ડિરેક્ટર વિનોદ અમલાણી તથા ફેકલ્ટી હિતેશ દવે, મનોજકુમાર, રીમા તિવારી, સ્કંદ કુમાર સહિત ટીમે સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી.

Previous articleઇડરમાંથી ૩૬૨૧ કિલો બોગસ બિયારણ જપ્ત
Next articleડભોડા ગામમાં ઉમિયા માતાનાં દિવ્ય રથનું ભવ્ય સ્વાગત કરાયું