જિલ્લા સહકારી સંઘની સાધારણ સભા

767

ભાવનગર જિલ્લા સહકારી સંઘની ૬૧મી વાર્ષિક સાધારણ સભા કપોળ જ્ઞાતિની વાડી રેલ્વે સ્ટેશન ખાતે જયવંતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ગત સભાનાં ઠરાવોને બહાલી આપવા ઉપરાંત વાર્ષિક હિસાબો મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સભાસદો દ્વારા વિવિધ પ્રશ્ને ચર્ચાઓ કરવામાં આવી હતી.

Previous articleલાઠીનાં છેવાડાનાં ગામોમાં ખનીજ માફીયાઓ બેફામ
Next articleદુધના કલેકશનનાં રૂા.૧.૧૭ લાખ બેંકમાં જમા કરાવવા જતા શખ્સને લૂંટી લેનાર ૭ ઝડપાયા