કલા-પ્રેમી નિશા જામવાલ બની મશહૂર રીતુ ઢીલ્લોનના સોલો શોની પ્રસ્તુતિ!

577

કલા પ્રેમ અને લગજરીની રાજકુમારીની તૌર પર જાણીતી નિશા જામવાલે હાલમાં ગ્રેન્ડ આર્ટ સેમ્પર સનડાઉનમાં રીતુ ઢીલ્લોનના ’ધ થીંકીંગ મૈન’ના લૉન્ચ શોનું આયોજન કર્યું આ ખાસ કાર્યક્રમમાં જરીન ખાન,સુજેન ખાન,લૈલા ખાન,નવાજ મોદી સિધાણીયા સુનિલ અને માયા સખલ જેવી મુંબઈની જાણીતી હસ્તીયા અને બીજા દેશોના કોસુલ જનરલ હાજર હતા  રિતુ ઢીલ્લોન આ પ્રસંગે કહ્યું હતું કે, “આ સાંજ ખૂબ જ સરસ હતી! મારા કાર્યના મુખ્ય પાત્રો લોકોની વ્યક્તિગત વિચારસરણી પર આધારિત છે, પરંતુ આ સાથે, પ્રેક્ષકો પોતાની વાર્તા પણ બનાવી શકે છે અને પછી અમારી વચ્ચે આ ક્રિયાપ્રતિક્રિયાત્મક સંવાદને પૂર્ણ કરવા માટે ક્યાંક જઈ શકે છે. કદાચ. “

Previous articleહવે પ્રભાસ પિરિયડ રોમાન્સ ફિલ્મ પુજા હેગડેની સાથે કરશે
Next articleસપના પબ્બી આગામી વેબ સિરીઝમાં નજરે ચડશે!