રાજુલાના ગૌરવ કિશોરભાઈ રેણુકાને નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદના શપથ વિધી સમારોહમાં આમંત્રીત કરાતા ભાજપ પરિવાર તથા, બારોટ સમાજમા ખુશીનો માહોલ છવાયો છે. રાજુલાનું ગૌરવદ કિશોરભાઈ રેણુકાને દીલ્હી ખાતે ૧૭માં વડાપ્રધાન પદના નરેન્દ્રભાઈ મોદીના શપથ વિધી સમારોહ રાજુલા ભાજપનું તેમજ સમસ્ત બારોટ સમાજનું ગૌરવ કિશોરભાઈ રેણુકા જે ગત ભાવનગર લોકસભાના વીસ્તારન સેવા બજાવી હોય જેમાં ભાવનગર, શહેર, તાલુકા અને બોટાદ ભાવનગર ૧પ લોકસભા બેઠકમાં ડો. ભારતીબેન શિયાળને ૩ લાખ ઉપર જંગીબ હુમતીની લીડથી વિજેતા થયેલથી હાઈકમાન્ડ દ્વારા કિશોરભાઈ રેણુકાની નોંધ લેવાતા દિલ્હી ખાતે ૩૦, પ,ના સમારોહમાં આમંત્રીત કરાતા ભાજપ પરિવાર તથા સમસ્ત બારોટ સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે.