સુંદરવન ગૌશાળામાં સુરભીયજ્ઞ કરાયો

698
bvn2512018-6.jpg

તળાજા પાલિતાણા માર્ગ પર આવેલ સુંદરવન ગૌશાળા ખાતે, બિમાર અને નધણિયાત પાચસો ગાયોની સેવા કરવામાં આવે છે, વસંત પંચમીના પાવન દિવસે ગૌશાળા ખાતે ગૌપુજન અને સુરભીયજ્ઞનું આયોજન ગૌભકતો અને વિદ્વાન ભુદેવો દ્વારા કરવામાં આવ્યું હતું. 

Previous articleનિલકંઠ વિદ્યાપીઠ-તળાજાની મુલાકાત લેતા ગુજરાત હાઉસીંગ બોર્ડ નિગમના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા
Next articleપાલિતાણામાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય માટે એસેસ્મેન્ટ કેમ્પ યોજાયો