ખડસલીયા કે.વ.શાળાનો ચાર દિવસીય દક્ષિણ ગુજરાત નો પ્રવાસ યોજાયો હતો.જેમાં પદમડુંગરી, બોટનીકલ બગીચો,ગીરાધોધ,સાપુતારા,પંપા સરોવર, શાબરિધામ, ધરમપુર, તિથલ, દાંડી, સુરત, ભરૂચ, પોયચા, સરદાર ડેમ,ક બીરવડ, કમાટીબાગ જેવા પૌરાણિક ઐતિહાસિક ધાર્મિક સ્થળોનો પ્રત્યક્ષ દર્શન અનુભવ કર્યો હતો અને જીવનભર ના અનુભવોનું શેક્ષણિક સહ અભ્યાસીક ભાથું બાંધ્યું હતું. સફળ બનાવવા આચાર્ય એ.બી.વાળા,ચંદકાંતભાઈ, દેવાંગભાઇ તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.