દામનગરના કાચરડી ખાતે ૬૯ માં રાષ્ટ્રીય પર્વમાં ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમરના હસ્તે ધ્વજ વંદન લાઠી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકભાઈ તળાવીયા દ્વારા ગ્રામ પંચાયત કાચરડી કક્ષાએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી શિક્ષકો વાલીઓની વિશાળ હાજરીમાં ભવ્ય રીતે રાષ્ટ્રીય પર્વની પુરા અદબ સાથે ત્રિરંગો લહેરાવીને શાનદાર ઉજવણી કરાય હતી જિલ્લા પંચાયત અમરેલી સદસ્ય ઘનશ્યામભાઈ રાઠોડ તાલુકા પંચાયત લાઠી પ્રમુખ ઘનશ્યામભાઈ કાચડીયા ઉપ પ્રમુખ જનકભાઈ તળાવિયા લાઠી તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ પરમાર આંબાભાઈ કાકડીયા જીતુભાઈ નારોલા રામજીભાઈ ઈસામલિયા સહિતની હાજરીમાં કાચરડી ખાતે રાષ્ટ્રીય પર્વ ઉજવણી કરાય.