સેન મહારાજની જયંતિ નિમિત્તે શોભાયાત્રા

989

વાળંદ સમાજ દ્વારા સંત સેનમહારાજની ૭૧૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્પર્ધાઓ ઉપરાંત આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર શહેરના વાળંદ સમાજના આગેવાનો સહિત યુવાનો, વડિલો પોતાનાં વાહનો સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરનાં વિવિધ માર્ગો પર ફરીને ભરતનગર સેન મહારાજચોક ખાતે પહોંચી હતી.

Previous articleરાણપુર : ફાયર સેફ્ટી વિનાનો તાલુકો
Next articleભાવ.ખોજા ઇશ્ના અશરીજમાત દ્વારા યવમે કુદ્દસ દિવસ મનાવાયો