બનાસકાંઠા નર્મદા કેનાલ પાંચ દિવસ સુધી બંધ, સાડા ત્રણ લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે

998

નર્મદા કેનાલમાં આજથી(૧ જૂન)પાંચ દિવસ સમારકામ કરવામાં આવતું હોવાથી કેનાલ બંધ કરવામાં આવી છે. જેને પગલે બળબળતા ઉનાળા અને જળ કટોકટી વચ્ચે સાડા ત્રણ લાખ લોકોને પીવાનું મળશે નહીં.કેનાલ બંધ થવાને કારણે થરાદ,વાવ,દિયોદર, કાંકરેજ,લાખણી, રાધનપુર,સાંતલપુર અને સુઇગામના ૨૪૦ ગામોને પાણી મળશે નહીં.

Previous articleગટરમાં ગૂંગળામણને કારણે આધેડ મજૂરનું મોત નીપજતા ખળભળાટ
Next articleધોરણ ૧૦ અને ૧૨ના પુસ્તકોમાં ૧૦૦%નો વધારો