ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઇ ગઇ છે ત્યારે વર્લ્ડકપનો ફીવર ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. આવા જ એક અમદાવાદના ક્રિકેટ પ્રેમી છે જેમણે સોનમાંથી ક્રિકેટના પ્રતિકો બનાવ્યા છે. આ અમદાવાદી સોનીને જેમણે દોઢ લાખના સોનામાંથી બનાવ્યો ૨૦ ગ્રામનો વલ્ડ કપ, ૧૦ ગ્રામની પીચ, ૩ ગ્રામનું બેટ અને ૧ ગ્રામનો બોલ. જે ૨૨ કેરેટ સોનામાંથી બનાવાયેલાં છે.