GujaratBhavnagar સણોસરામાં છાશ કેન્દ્રનો લાભ By admin - June 1, 2019 588 સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા લોકભારતી ગૌશાળા અંતર્ગત દર વર્ષની માફક આ વર્ષે પણ ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને છાસ વિતરણ કરાયું છે. સણોસરામાં બે છાસ કેન્દ્રનો લાભ મળ્યો છે.