Uncategorized એક્સ સર્વિસમેન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ By admin - January 28, 2018 942 એક્સ સર્વિસમેન દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદન કરવા સાથે તિરંગાને સલામી આપવામાં આવેલ. કાર્યક્રમમાં એક્સ આર્મી જવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.