Uncategorized સિહોર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ By admin - January 28, 2018 1337 પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાજ્યભરની સાથોસાથ સિહોર ખાતે ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો ઉત્સાહભેર તિરંગા સાથે જોડાયા હતા.