સ્કાઉટ તાલીમાર્થીઓની ખરી કમાઈ

732
bvn2812018-24.jpg

શિશુવિહાર સંસ્થાના સ્કાઉટ તાલીમાર્થીઓ દ્વારા ખરી કમાઈ સપ્તાહ દરમિયાન ભાવનગર બ્લડ બેંક દ્વારા મળેલ એકસપાયરી ટેબલેટને ખોલી તેનો પ્લાંટ હોર્મોન્સ તથા રૂટ પેસ્ટીસાઈડ તરીકે અનેરો ઉપયોગ કરવામાં આવેલ. શિશુવિહારના વિશાળ પ્રાંગણમાં રહેલ ૪૦૦થી વધુ વૃક્ષ ઉપરના સફળ પ્રયોગ બાદ વિદ્યાર્થીઓએ શામપરામાં પંડિત સાહેબની વાડીમાં ખરી કમાઈ યોજી ૮૦૦૦થી વધુ ટેબલેટ ફર્ટિલાઈઝર તરીકે વૃક્ષોના થડ પાસે ઉંડા ખાડા કરીને દાટી હતી. બાળ વયથી જ નવી પેઢલીમાં પુરૂષાર્થના બીજ રોપાય તે દિશાની સ્કાઉટ ગાઈડ પ્રવૃતિને પણ સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. 

Previous articleસિહોર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
Next articleલાખણકા શાળાનો સ્થાપના દિન ઉજવાયો