લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં મોટા પાયે પોલીસ કાર્યવાહી કરવાનો આદેશ રાજ્યના ડ્ઢય્ઁએ આપ્યો હતો. તેને ધ્યાને લઈ ૨ જૂનથી દારૂ અને જુગારધામ પર દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવી જ દરોડાની કાર્યવાલી અરવલ્લી જિલ્લામાં હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પોલીસ દારૂબંધી મામલે ડ્રાઇવ ચલાવી રહી છે. એલસીબીએ ચાર સ્થળે કાર્યવાહી કરી છે.