દામનગર શહેર ની જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ના વિવધ ભવનો પ્રકલ્પો નું દાતાઓના વરદ હસ્તે લોકાર્પણ એવમ સત્કાર સમારોહ મહાયજ્ઞ મહાપ્રસાદનું ભવ્યાતીભવ્ય આયોજન કરાયું છે.
જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા માં મહાયજ્ઞો ના દિવ્ય દર્શને હજારો શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના ભાવિકો એ લાભ મેળવ્યો માનવતા ના મસીહા મનોદિવ્યાંગ ના દિવાકર પૂજ્ય ભક્તિરામબાપુ માનવ મદિર અબોલ જીવો ના પાલનહાર નકળંગ આશ્રમ ના બાલકદાસબાપુ વિદ્વાન ભગવતાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામદાસબાપુ લટુરિયા હનુમાનજી મંદિર સહિત ના સંતો ની ઉપસ્થિતિ માં જીવદયા પ્રેમી દાતા ઓ સ્વંયમ સેવકો નું ગદગદિત કરતું બહુમાન કરાયું હતું.
પાંચ હજાર થી વધુ જીવદયા પ્રેમી ભાવિકો એ મહાપ્રસાદ નો લાભ મેળવ્યો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત અનેકો અગ્રણી ઓ સામાજિક શેક્ષણિક ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થા ગ્રામ્ય અગ્રણી ઓ ઉદ્યોગ રત્નો વેપારી ઓ સહિત વિશાળ ઉપસ્થિતિ માં નવનિર્મિત નંદીશાળા માં નંદી ઓ ને પ્રવેશ યજ્ઞ મહાપ્રસાદ અને જીવદયા પ્રેમી ઓ નો સત્કાર કરાયો હતો ભૂમિદાતા પરિવાર ની ઉદારતા ની સંતો દ્વારા સરાહના જીવદયા ના કાર્ય કરતા સ્વંયમ સેવકો ને દેવદૂત ની ઉપમા સાથે માનવ મદિર ના ભક્તિરામબાપુ એ નંદી ઓ ની સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી કૃષિ પ્રધાન દેશ માં આર્થિક ઉન્નતિ ના આધાર બળદો ની બદતર હાલત કેમ? માનવ આટલો સ્વેફિસ કેમ? ના વેધક સવાલ સાથે માર્મિક ટકોર કરતા સંતો ની શીખ દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતા દેવદૂત સમાં સ્વંયમ સેવકો ને ખરા હદય થી સંતો ના આશિષ પાઠવ્યા દામનગર શહેર ની નવ રચિત જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ટૂંકા સમય માં લોકો ના હદય સર્પશી જતી સેવા માટે સમર્પિત દાતા સેવયમ સેવકો સહિત તમામ સહયોગી ઓ એ હજારો અબોલ જીવો નું સુંદર લાલન પાલન કરી અહિંસા પરમો ધર્મ નો સંદેશ આપ્યો છે.