Uncategorized જિ.પં.માં સંજયસિંહ સરવૈયાના હસ્તે ધ્વજવંદન By admin - January 28, 2018 644 ભાવનગર જિલ્લા પંચાયત ખાતે ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ સંજયસિંહ દ્વારા તિરંગો લહેરાવી ધ્વજવંદન કરાયું હતું.