GujaratBhavnagar શહેરમાં ૮ વર્ષના બાળકે ૨૯ રોઝા પૂર્ણ કરી અલ્લાહની બંદગી કરી By admin - June 5, 2019 1012 ભાવનગર માં રહેતા અને કાળાનાળા વિસ્તાર માં અરમાન ગારમેન્ટ નામ ની રેડીમેન્ટ ની દુકાન ચલાવતા હનીફભાઈ ડરૈયા ના ૮ વર્ષ ના પુત્ર અરમાને આવા કાળઝાળ ઉનાળે ૨૯ રોઝા રાખી અલ્લાહ ની બંદીગી કરી હતી તેમના પરિવાર અને તેમના મિત્ર જાહિદ મંધરા એ મુબારક બાદ પાઠવી હતી.