વડોદરા સુરસાગર હઠીલા હનુમાનજી મંદિર પાસે વૃક્ષ ઉછેર સાથે પર્યાવરણ પ્રકૃતિ અને જાગૃતિ આપતો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય વક્તવ્ય વૃક્ષા રોપણ નહિ વૃક્ષ ઉછેર અભિયાન ની શીખ આપતા સ્વામી માર્ગીયસ્મિતજી અને ગુજરાત વિધાન સભા ના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતા માં વડોદરા ના સુરસાગર કાંઠે આવેલ હઠીલા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવણી માટે વૃક્ષ ઉછેર ની સામુહિક પ્રતિજ્ઞા સાથે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શહેરીજનો પર્યાવરણ પ્રકૃતિ અંગે સુંદર સમજ અપાય હતી.