દામનગરમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

501

દામનગર નર્સરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે દામનગર ફોરેસ્ટ વિભાગ નર્સરી સ્ટાફ ખાવડીયાના માર્ગદર્શન થી પ્રિતેશ નારોલાદામનગર શહેર ભાજપ પ્રમુખ જલ્પાબેન મકવાણા ફોરેસ્ટ ગાર્ડ ગોપાલ મકવાણા મહેશભાઈ પરમાર સરોજબેન રાઠોડ જીતુભાઇ દેગામાં તેમજ સમગ્ર ફોરેસ્ટ સ્ટાફ ના સહયોગ થીવૃક્ષારોપણ કરીને બીજા ૧૨૫ વૃક્ષો સમગ્ર બોર્ડર પર વાવવા નો સંકલ્પ કરેલ.

Previous articleરાજુલા જાફરાબાદ ખાંભા પંથકનાં બ્રિજ તેમજ રસ્તાઓ માટે માંગણી
Next articleરાજુલા તા.પં.નો જર્જરીત ઢાંચો પડુ પડુ : નવું બિલ્ડીંગ બનાવવા રજૂઆત કરાઇ