આઝાદ હિન્દ ફોજના સ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જ્યંતી નિમિત્તે દામનગર યુવા મોર્ચા દ્વારા ગિરિરાજ હોસ્પિટલના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં દામનગર ગુરુકુલના કોઠારી ચંદ્રપ્રકાશસ્વામીએ દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મુક્યો જેમાં જિલ્લા યુવા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ કાનાણી ગોપાલભાઈ ચમારડી વાળા દામનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઇ નારોલા ઉપપ્રમુખ કિશોરભાઈ વાજા તુષારભાઈ પાઠક ડો.બી એસ ઘસાડીયા સાહેબ અમરશીભાઇ નારોલા કિશોરભાઈ ભટ્ટ યુવા ભાજપ પ્રમુખ સંદીપ પટેલ મહામંત્રી સુરેશ ચૌહાણ ઉપપ્રમુખ અતુલ દલોલિયા નરેશ મકવાણા મંત્રી હેમલ સોની નરેશ ગૌસ્વામી વિક્રમ મેર શૈલેષ ગોહિલ અમરશીભાઇ પરમાર ભરતભાઇ સુતારીયા ભોળાભાઈ બોખા હાજર રહ્યા હતા અને ૫૧ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું