GujaratBhavnagar જશોનાથ ચોકમાં ઝાડની ડાળી પડી By admin - June 7, 2019 707 શહેરના જશોનાથ ચોક ખાતે આજે ભારે પવનનાં પગલે એક વિશાળ વૃક્ષની મોટી ડાળ અચાનક તૂટીને રસ્તા પર પડી હતી. જો કે આ દરમ્યાન કોઇને ઇજા કે નુકશાન થયેલ નથી. રસ્તા ઉપર ઝાડની ડાળ પડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.