જી.ઈ.સી.એસ. ક્રિકેટ ટુર્નામેન્ટ

607
bhav29-1-2018-3.jpg

ગવર્નમેન્ટ એમ્પ્લોઈઝ કો-ઓરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે બેદિવસીય જીઈસીએસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે સાંજે સમાપન સમારોહ અને વિજેતા ટીમને ટ્રોફી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.      

Previous article વડોદરામાં ડ્રગ્સ કૌભાંડ : ૩ની ધરપકડ
Next article સ્વા.મંદિરે પાટોત્સવ નિમિત્તે અન્નકુટ