વૃક્ષો વચ્ચે ઘેરાયેલા વીજ વાયરો

781

આગામી દિવસોમાં ચોમાસાનાં પ્રારંભ સાથે જ વરસાદનું આગમન થશે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાની બાજુએ આવેલા વૃક્ષોની ડાળીઓ મોટી થઇ જવાનાં કારણે વીજવાયરો તથા ટ્રાન્સફોર્મરો ઝાડ વચ્ચે ઘેરાઇ જવા પામ્યા છે. પરિણામે વરસાદની સીઝનમાં શોર્ટ સર્કીટ થવાનાં બનાવો બની શકે છે. ત્યારે વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે આવા વૃક્ષો  વચ્ચે ઘેરાયેલા વાજવાયરો અને ટીસીને ઝાડની ડાળીઓ કાપી ખુલ્લા કરવા જરૂરી બન્યા છે.    તસ્વીર : મનિષ ડાભી

Previous articleદાઠા પો.સ્ટે.ના બળાત્કારના ગુનાનાં ફરાર આરોપીને ઝડપી લેતી એલસીબી
Next articleન.પ્રા. શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક જાગૃતિ માટે ડોર-ટુ-ડોર મુલાકાત