ફિલ્મોની સાથે ખેલમાં પણ રુચિ છે :નીતુ ચંદ્ર

616

અભિનેત્રી નીતુ ચંદ્રનું કહેવું છે કે અભિનય સાથે તેમની રુચિ ખેલોમાં પણ છે તેમની આગામી ફિલ્મ જેમની ઘોષણા અત્યાર સુધી નથી કરવામાં આવી નથી અને મળતી માહિતી અનુસાર નીતુ એક અશક્ત પાત્ર ભજવવા માટે તેઓ લોસ ઇજેલીસમાં એક પ્રતિષ્ઠિત કોચ પાસે બોક્સિંગ શીખી રહી છે

નીતુએ જણાવ્યું હતું કે “અભિનય પ્રતિ મારુ જૂનુંનું છે જે સર્વશ્રેષ્ઠ હોવાની દિશામાં મને કામિયાબ બનાવે છે મને સ્પોટ્‌ર્સ ખુબજ પસંદ છે હું ખેલ પ્રતિ સમર્પિત છું” અને ભલે લોકોની નજરમાં બોક્સિંગ એક હિંસક અને ઉગ્ર સ્પોર્ટ છે પરંતુ તેમને તે સારું લાગે છે નીતુ હાલમાં ’ધ વર્સ્ટ’નું શૂટિંગ કરી રહી છે જે એક કોમેડી ફિલ્મ છે જેમાં હોલિવૂડમાં કદમ રાખવા જઈ રહી છે

Previous articleઇમરાન હાશ્મીનું સમર્પણ અને બહુમુખી પ્રતિભા મને હેરાન કરે છે : આનંદ પંડિત
Next articleઅમારી ટીમની એકતા એજ જીત અપાવે છે : શરદ કેલકર