સીન્ટેક્ષ કોટન કંપની દ્વારા ૩પ૦૦ વૃક્ષો વાવી પર્યાવરણ દિન ઉજવ્યો

997

જાફરાબાદ તાલુકાના લુણસાપુર આવેલ પર્યાવરણ પ્રેમી સીન્ટેક્ષ કોટન કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિને ઈતિહાસ સજર્યો ૩પ૦૦ વૃક્ષોનું જતન સાથે અદ્‌ભતુ રીતે ઉઝવણી કરાઈ અધિકારીઓ કર્મચારીઓની પ્રશંસા કરાઈ જાફરાબાદના લુણસાપુરની પર્યાવરણ પ્રેમી સીન્ટેક્ષ કોટન કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી અદ્‌ભૂત રીતે કરાઈ આજ સુધીના ૩પૅ૦૦ વૃક્ષોનું વાવેતર કરતા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. જેમાસીન્ટેક્ષ કોટન કંપનીના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વિધ વિધ વૃક્ષો જેવા કે લીમડો, ખજુર, ગુલમહોર, આસોપાલવ, ગુલમહોર, સરૂ, નાળીયેર, ગરમાળો, કેનર, ચંપો, બોટલેગ્રુષ જેવા વૃક્ષોનું વાવેતરનું વૃક્ષો રોપણ કંપનીના મેનેજમેન્ટ ર૦૦-પથી દ્વારા કરવામાં આવ્યું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલા મુખ્યબજારમાં આવેલ શોચાલય બંધ કરતા દેકારો