જયજનની વિદ્યાલયમાં વૃક્ષારોપણ

642

તળાજા ની ભાગોળે આવેલ જય જનની વિધાલય મા બાળકો અને શિક્ષકો  શાળા સંચાલક ભાવેશભાઇ કોરડીયા. ધર્મેશ ભાઈ નગરપાલિકા ના માજી પ્રમુખ ના પતિ અને માજી શહેર પ્રમુખ અરવિંદભાઈ મેર પ્રમુખ જાની ભાઈ. ચિત્રકાર દ્વારા શાળા મા વૃક્ષો રોપણ કરવામાં આવેલ અને  વૃક્ષો થી થતા લાભ વિશે બાળકો ને માહિતી આપી હતી પર્યાવરણ નુ જતન કરીએ   સહિત ના કાર્યક્રમો યોજાયા હતા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અને આગેવાનો એ હાજરી આપી હતી.

Previous articleભગવાન જગન્નાથજી રથયાત્રા કાર્યાલયનું આજે સંતોની હાજરીમાં ઉદ્દઘાટન – ધ્વજારોહણ
Next articleમોટા ચારોડીયાની સગીરાને ભગાડી જવાનાં ગુનાનો ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝબ્બે