મહુવામાં પોલીસની નિતી રીતીનો વિરોધ

691

બે દિવસ પૂર્વે ભાવનગરથી મહુવા સગીર ગયેલ. આ દરમ્યાન કોઇ ચોક્કસ લોકોએ એક્ઠા થઇ માર માર્યો હોય ત્યાંથી નાસી જતો હોય તે દરમ્યાન મહિલાઓએ તેને પકડી લીધેલ. જ્યારે છોકરાએ ગાળો બોલી ત્યાંથી છટકી ગયેલ. તેના ઘરે પહોંચેલ જે રાત્રીના સુતો હતો ત્યારે પોલીસે આવી કોઇ કારણ બતાવ્યા વિના લઇ ગયેલ અને મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર કરેલ અને છોકરાને પોલીસે જાહેરમાં માર માર્યો હોય આજે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવા મહુવાથી મોટી સંખ્યામાં બેહનો એસ.પી. કચેરીએ આવી હતી અને મહુવા પોલીસની નિતી રીતીનો વિરોધ કર્યો હતો. તસ્વીર : મનિષ ડાભી

Previous articleદારૂની રેડ પાડવા ગયેલી પોલીસ પર ટોળાનો હુમલો : ફાયરીંગ કરાયું
Next articleઆફ્રિકા-વિન્ડિઝ વચ્ચે આજે રોમાંચક વન ડે જંગ થઇ શકે