અભિનેત્રી શુભવી ચોકશે ગરમીની સીઝનમાં રેટ્રો લુકમાં જોવા મળી હતી તેમની હાલ ની તસવીર લોગોંને ખૂબ ગમી રહી છે અને બ્લેક લેધર જેકેટ,ફ્લોરલ મીડી અને રેટ્રો સાડીમાં સુંદર અંદાજથી સૌને આકર્ષિત કર્યા હતા અભિનેત્રીએ આ લુકમાં રેટ્રો હેયર સ્ટાઇલ અને મેકઅપની સાથે શાનદાર લુક બનાવ્યું હતું જે લુક ૬૦ દશકની યાદ અપાવે છે
શુભવી ચોકશીએ જણાવ્યું હતું “હું અને મારા સ્ટાઇલિસ્ટ લાંબા સમયથી કઈક નવું કરવા માટે ઉસ્તુક હતા આ તસવીરો તેમની બદોલત છે હું દરેક તસવીરોમાં અલગ-અલગ દેખાવ છું”
તેમણે વધુમાં તન્મય મેનકર સાથે શૂટિંગ કરવાના અનુભવ વિશે જણાવ્યું હતું કે “શરૂઆતમાં જેમકે અમે એક બીજાને નહોતા ઓળખતા પરંતુ મને લાગે છે કે તેઓ ખુબજ ગરમ વ્યક્તિ છે એક વાર મેં તસવીરો જોઈ તો હું ખુશ થઈ ગઈ”