જગન્નાથજી રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન

730

આગામી તા.૪ જુલાઇનાં રોજ ભાવનગર શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજી રથયાત્રાનાં કાર્યાલયનું આજે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ ધ્વજારોહણ કરાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ઉપરાંત સાંસદ ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ સનતનભાઇ મોદી, મેયર મનભા મોરી, સંતો-મહંતો, તેમજ આમંત્રીતો  અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધ્વજારોહણ કરવા સાથે સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.

Previous articleઆર્મસ એક્ટનાં ગુનામાં ૭ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો
Next articleભાવનગરમાં ડા.નયન જોશીનાં શ્યામ વેટરનરી ક્લિનિકનો પ્રારંભ