ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલની સુચનાથી પોલીસ હેડકવાર્ટર ભાવનગર રીપોસઈ એમ.આર.ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસોએ તા. ૩૦ જાન્યુઆરી-ર૦૧૮ મંગળવારના રોજ શહીદ દિન નિમિત્તે મૌન પાળવા તથા શહીદ વિરોના બલિદાનને ઉચિત ગૌરવપુર્ણ કાર્યવાહી માટે આજ રોજ પોલીસ હેડકવાર્ટર ભાવનગર ખાતે સવારે બે મીનીટ મૌન પાળી શહિદ વિરોનું રૂણ અદા કરવામાં આવેલ.