ભાવનગર મહાપાલિકાનાં તખ્તેશ્વરનાં કોંગી નગરસેવકા પારૂલબેન ત્રિવેદી, શહેર કોંગ્રેસ લઘુમતી સેલનાં ચેરમેન અનવરખાન પઠાણ, રજાક કુરેશી, ભાવેશભાઇ શાહ સહિત આજે વોર્ડમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યા હતા અને સંભવીત વાયુ વાવાઝોડાનાં પગલે સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા લોકોને સમજાવાયા હતા.