માયાધાર પ્રા.શાળામાં શિક્ષકની ઓનખી કળા

655
guj31-1-2018-4.jpg

આજના યુગમાં માણસ પાસે સમય નથી અને રાત-દિવસ દોડધામથી અધરી દોડ પાછળ દોડીયા કરે છે જેમને મનથી ભણાવવાનું કામ અને સંસ્કાર ઘડતરનું કામ શિક્ષક કરી શકે. આજના યુગમાં બાળકોને કલાસ રૂમ અને શિક્ષણનું વાતાવરણ પુરૂ પાડવામાં કંઈક મર્યાદા જણાય આવે છે.  ત્યારે લોક કલ્યાણ વિદ્યાલયના આચાર્ય આલુભાઈ ડાંગરે પોતાની આવડત અને અનુભવને આધારે શિક્ષક શું કરી શકે તેમનો નમુનો આજના શિક્ષકોએ કરવા જેવો છે.  આજે અનેક પ્રકારની ફરિયાદો સાંભળવવા મળે છે. પણ કામ કરવાવાળા અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી બાળકોને ભણાવતા-ભણાવતા ફી વર્ગમાંઅને રજાના દિવસે આલુભાઈ ડાંગર શાળામાં અલગ-અલગ પ્રવૃતિથી વાતાવરણ આવનાર માણસને થાપ મને આવી શાળા મળે તો?

Previous article રાજુલા તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ
Next article પ્રવિણ તોગડિયા સહિતના ૩૯ આરોપીને અંતે નિર્દોષ છોડયા