‘આર્ટિકલ ૧૫’માં આયુષ્માન ખુરાનાનો અભિનય મને ‘જંજરી’ના અમિતાભ બચ્ચનની યાદ અપાવે છે : અનુભવ સિંહા

640

મુંબઈઃઆયુષ્માન ખુરાનાની ફિલ્મમાં પોતાના ઇન્ટેશ પોલીસ અધિકારીની ભૂમિકા સાથે દર્શકોની રુચિ વધી રહી છે ત્યારે ફિલ્મના નિર્દેશક અનુભવ સિન્હા માને છે કે અભિનેતા ફિલ્મમાં એક અસલી પોલીસ નજર આવે છે આયુષ્માન ખુરાના વિશે કહેતા તેમણે જણાવ્યું હતું કે “આયુષ્માન પોલીસની ભૂમિકા એટલી સરળતાથી ભજવતા જોઈ મનેલાગે છે કે કયાંક તેમના  અસલી પેશાતો નથી.ત્યારે સુધી દર્શક રણવીર, સલમાન અને અનિલ કપૂર સાથે સુપર લોકપ્રિય પોલીસ અધિકારીની ભૂમિકા જોઈ ચુક્યા છે પરંતુ આ ફિલ્મમાં આયુષ્માન એક વીર પરંતુ રિયલીસ્ટીક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે દિલચસ્પ વાત એ છે કે અનુભવ સિંહાને લાગે છે કે જેમ આયુષ્માનને ફિલ્મની શૂટિંગ દરમ્યાન જો યા  જેમ પહલી વાર ૧૯૭૨માં અમિતાભ બચ્ચનની ફિલ્મ જંજરીમાં એક રિયલીસ્ટીક પોલીસનું આ દુર્લભ સંયોજન જોયું !

Previous articleકિયારા હાલમાં કબીરસિંહ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત
Next articleશાહરુખ મેલબર્નના ૧૦વાં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય મહેમાન હશે!