વાવણીનો પ્રારંભ કરતાં ધરતી પુત્રો

1196

વાયુ વાવાઝોડું વર્ષો બાદ ભીમ અગિયારસ ના પાવન પવૅ એ વાવણી થઈ શકે તેવો વરસાદ લાવ્યું છે ભાવનગર જિલ્લાના અનેક તાલુકાના ઓમા વાવણી લાયક વરસાદ થતાં ભીમ અગિયારસ ના દિવસે શુકનવંતી વાવણી ના શ્રીગણેશ કર્યા હતા ખેડૂતો એ બળદ સાથે વાવણીયો જોડી બળદ ને ગોળ ખવડાવી પ્રાચીન પરંપરા અનુસાર વાવણી કરી હતી મહુવા, જેસર પંથકમાં વાવણી સમકક્ષ વરસાદ થયો છે.

Previous articleકલકત્તામાં ડોકટર પરનાં હુમલાનાં વિરોધમાં મેડીકલ કોલેજમાં દેખાવો
Next articleવીજશોક લાગતા ૩ આખલા, ૧ ગાયનું મોત