યુરોકિડ્‌ઝ દ્વારા એન્યુઅલ-ડેની ઉજવણી

746
bvn222018-7.jpg

શહેરના હિલડ્રાઈવ વિસ્તારમાં આવેલ યુરોકિડ્‌ઝ ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ એન્યુઅલ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શરી મહોલ્લામાં વિસરાતી જતી, મોઈદાંડીયા લખોટી, નારગેલીયો, કુંડાળાદાવ, ચલકચલાણુ સહિતની જુની વિસરાતી રમતોથી ભુલકાઓને અવગત કરાયા હતા.

Previous articleસંત કંવરરામ ચોક પાસેની બેકરીમાંથી રોકડની ચોરી
Next articleબાગાયત કચેરી મહુવાની મહિલા કર્મચારીએ ધરણા યોજ્યા