GujaratGandhinagar બહેનોએ કરી વડ સાવિત્રી વ્રતની પૂજા By admin - June 16, 2019 1007 સમગ્ર રાજ્યભરમાં આજે સૌભાગ્યવતી બહેનો દ્વારા વડસાવિત્રી વ્રતની ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ વડસાવિત્રી વ્રત કરે છે. આજનાં દિવસે બહેનોએ શિવજી તથા વડલાનાં વૃક્ષની પૂજા કરી હતી.