ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇગ્લેન્ડ ખાતે મેચ રમાઇ રહી હોય દેશ અને દુનિયાભરનાં ક્રિકેટ પ્રેમીઓ હાઇ-વોલ્ટેજ મેચ ટીવીમાં નિહાળી રહ્યા હતા ત્યારે ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાન-મસાલાની દુકાનો સહિત દુકાનો પર રહેલા ટીવીમાં ભારત-પાકિસ્તાનની મેચ ચાલતી હોય ક્રિકેટ રસીક રાહદારીઓ મેચ નીહાળવા દુકાનો બહાર ટોળે વળીને મેચ નિહાળવાનો આનંદ માણ્યો હતો.