છેતરપીંડીના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવ. એસઓજી

633

 

આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા એચ.એસ. ત્રિવેદી પો.સ.ઇ.ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફને સયુંકત રીતે મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટે.નાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કમલેશભાઇ પુનમભાઇ પટેલ ઉવ.૪૭  રહે. સેવાલીયા-ગામ ઘર નંબર-૫૯૦, કચ્છી પટેલની વાડી સામે બાલાશીનોર રોડ તા.ગળતેશ્વર જી.ખેડાવાળાને સેવાલીયા ગામે બાલાશીનોર રોડ કચ્છી પટેલની વાડી પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleવાહનચોરીનાં ફરાર રીઢા ચોરને ઝડપી લેતી પોલીસ
Next articleવડવા પાદર દેવકીમાં મકાન ધરાશાયી