સિહોર ડોકટર એસો. દ્વારા આવેદન

1079

તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ઓન ડ્યુટી ડોકટર ઉપર દર્દીનાં સગા-સબંધીઓ દ્વારા હુમલો કરી ડોકટરને ઇજા પહોંચાડવાનાં વિરોધમાં સમગ્ર દેશભરમાં ડોકટરો દ્વારા કરાઇ રહેલા આંદોલનનાં ભાગરૂપે સિહોર ડોકટર એસોસીએશન દ્વારા ડોકટરોની સુરક્ષા માટે કોયદો બનાવવા અને તેનો કડક અમલ કરાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Previous articleબે મહિના પહેલા બનેલી પશુ દવાખાનાની દીવાલ ઝરમર વરસાદમાં જ ધરાશાઈ થઈ
Next articleશહેરનાં વોરાબજારમાંથી જાહેરમાં જુગાર રમતા ૭ શકુની ઝડપાયા