નવા સ્ટેપ સાથે નવરાત્રિની તૈયારી…

812
bvn1492017-11.jpg

યુવાનો, ખેલૈયાઓના મનગમતા પર્વ નવરાત્રિનો આગામી તા.ર૧થી પ્રારંભ થનાર હોય તે પૂર્વે રાસગરબાના શોખીન યુવાન ભાઈઓ-બહેનો ગરબાના અવનવા સ્ટેપ શીખી રહ્યાં છે. ભાવનગર શહેરમાં રાસ-ગરબાના નવા સ્ટેપ શીખવવા અનેક ક્લાસીસ શરૂ થયા છે. જેમાં ગ્રુપમાં યુવાનો સ્ટેપ શીખી રહ્યાં છે.   

Previous articleપાલીતાણા, ગારિયાધાર પંથકમાંથી ૧પ.૭૧ લાખની વીજચોરી ઝડપાઈ
Next articleગુડા વિસ્તારના ગામોમાં બે કરોડના ખર્ચે એલઈડી સ્ટ્રીટલાઈટ નખાશે