પીથલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ જોરદાર વરસાદ

648

તળાજા ના પીથલપુર, રાજપરા, રેલીયા, ઝાઝમેર, પરતાપરા, વેજોદરી ગોપનાથ, મધુવન, મેથળા  ગઢુલા સહીત ના વિસ્તારમાં આજે સવારે વિજળી ના કડાકા ભડાકા ગાંજ વિજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ગામ વિસ્તારમાં મેઈન બજાર અને શેરીયુમા પાણી દોડવા લાગ્યા હતા અને ભુલકાઓ   એ વરસાદ મા ન્હાવા ની મજા માણી હતી અને અધિકાર કર્મચારી ને જોબ પર  જતા આવતા વરસાદ નો સામનો કરવો પડ્યો હતો અને સ્થળ પર જવા વિલંબ થયો હતો ખેડૂતો પણ કામ કરી રહ્યા હતા તેઓ ઘર તરફ જતા જોવા મળ્યા હતા  પ્રથમ વરસાદ મા પીથલપુર ની બજાર મા વેપારી નો માલ સામાન પળવા લાગતા ગ્રાહકો હેલ્પ કરેલ  જોકે અન્ય વિસ્તારોમાં વરસાદ સામાન્ય હતો.

Previous articleઅડતાળા ટોડાથી જરખિયાના રસ્તે માટીકામ, પુલ પ૦ લાખના ખર્ચે બનશે
Next articleકદંબગીરી ગામે વાડીમાં સંતાડેલ ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો