મોતીબાગ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા છાશ વિતરણ

853
bvn1352017-8.jpg

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તેવા હેતુથી મોતીબાગ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટીસંખ્યામાં રાહદારીઓએ લીધો હતો.

Previous articleબ્રહ્મપડકાર દ્વારા પરશુરામ ભગવાનની મહાઆરતીનું આયોજન
Next articleઅમદાવાદથી ચોરી કરાયેલ રીક્ષા સાથે બે શખ્સ ઝડપાયા