કઠીયવાડનું ખમીર સુરતમાં તેજસ્વી તારલાનું સન્માન સાથે પ્રથમ વહીવંચા બારોટ સમાજનું સ્નેહમિલન યોજાયું અભિનંદની વર્ષા થઈ રહી છે. કાઠીયવાડખું ખમીર સુરત ખાતે વહીવંચા બારોટ સમાજનું પ્રથમ સ્નેહમીલનમાં કાઠીયવાડના વિવિધ જિલ્લામાંથી સુરત ખાતે સ્થપાઈ થયેલ અને અનોખી રીતે સંગઠનના ભાગરૂપે પ્રથમ વહીવંચા બારોટ સમાજના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન થયું જેમાં કોઈ પ્રમુખ પદ માટે એકબીજાને કોઈ દિવસ પદ માટે સંગઠન ન છુટે અને કાયમી બારોટ સમાજના ઉત્કર્ષના કામોને વેગ મળતો રહે એ હેતુને લક્ષ્મ રાખી સુરત રાકેશભાઈ બારોટના નિવેદનમાં પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટને જણાવેલ કે તમામ વહીવંચા બારોટ સમાજ જે એક ડાળના પંછી શીર્ષકથી આતમીયતા વધવા પ્રથમ કાર્યક્રમને ખુબ મોટી સફળતા મળી છે. જેમાં તમામ વિદ્યાર્થીઓને સ્કુલ બેગથી લઈ અભ્યાસ કીટ કમિટિના તમામ મેમ્બરોના સ્વખર્ચે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આપેલ છે.